પોસ્ટ્સ

ફેબ્રુઆરી, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

Vasant panchami

 *સૌને  ... જય જશરાજ દાદા  ... 🙏🏼* *માઘી નવરાત્રિ* ------------ માઘ મહિના ની નવરાત્રિ નું આપણાં માટે એક વિશેષ મહત્વ છે. તારીખ 12-02-2021 નેં શુક્રવાર થી શરુ થતી આ નવરાત્રિ નીં મહત્તા અંગે એક ખાસ અનેં જરુરી ચર્ચા કરીશ. આપણા લોહાણા અને સારસ્વત બ્રાહ્મણ પરિવારો માં પ્રવર્તતી ગેરસમજ દૂર કરવી જરુરી છે. ------------------------------  માઘ નવરાત્રિ ની વિશેષતા આપણા પરિવાર માટે એટલે વિશેષ મહત્વ નીં રહે છે કે (1) આપણા દાદા જશરાજ નીં લગ્ન તિથિ વસંત પંચમી આ નવરાત્ર દરમ્યાન આવે છે અનેં (2) આપણા પુરષા દાદા શ્રી સિંધુ શર્મા નોં નિર્વાણ દિન પણ વસંત પંચમી ના દિને આવે છે.  દાદા જશરાજ માટે વસંત પંચમી નિર્વાણ દિન માનવામાં આવે છે પરંતુ તે ખરું નથી. વાસ્તવમાં તેમનાં લગ્ન તે દિવસે નિર્ધાર્યા હતા. સવારના સમયે વરઘોડો હતો અનેં લગ્ન વિધિ, ચોરી ફેરા રાત્રિના હતા. અગાઉ તો લગ્નો 7-8 દિવસ ચાલતા. ચોરી ફેરા પહેલા નાં દરેક પ્રસંગો ઉજવાઈ જાય 7-8 દિવસો દરમિયાન પછી છેલ્લે ફેરા લેવાય એ સૌ જાણે છે.  દાદાશ્રી નોં નિર્વાણ દિન વસંત પંચમી નથી તે સિદ્ધ કરવા વસંત પંચમી નાં દિવસ નાં સૂર્યોદય થી આપણે ...